ચીને સંરક્ષણ બજેટ 10% વધારી $275 બિલિયન કર્યું

યુદ્ધના માહોલ વચ્ચે ચીને ગુરુવારે તેના ડિફેન્સ બજેટને 10 ટકા વધારીને 275 અબજ ડોલર કર્યું હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 25 અબજ ડોલરનો વધારો દર્શાવે છે. ચીનનો આ સંરક્ષણ ખર્ચ અમેરિકા પછી વિશ્વમાં બીજા ક્રમે છે અને તેમાં વર્ષોથી વધારો થઈ રહ્યો છે.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *